ઈરાનનો અમેરિકાની બાદશાહત ખતમ કરવાનો પ્લાન!
ઈરાનનો અમેરિકાની બાદશાહત ખતમ કરવાનો પ્લાન!
Published on: 15th March, 2026

ઈરાનએ Strait of Hormuzમાંથી ઓઈલ ટેન્કર પસાર થવા દેવા માટે ચીની Yuanમાં વેપાર કરવાની શરત મૂકી. CNN મુજબ ઈરાન ડોલરના વર્ચસ્વને પડકારી રહ્યું છે અને મર્યાદિત સંખ્યામાં ટેન્કરોને મંજૂરી આપી શકે છે. આ વૈશ્વિક અર્થતંત્રમાં મોટો ફેરફાર લાવી શકે છે.