MP-રાજસ્થાનમાં આગામી 4 દિવસ વરસાદની ચેતવણી.
MP-રાજસ્થાનમાં આગામી 4 દિવસ વરસાદની ચેતવણી.
Published on: 26th March, 2026

રાજસ્થાન, MP સહિત પાંચ રાજ્યોમાં હવામાન બદલાશે; MPમાં માર્ચમાં ત્રીજીવાર વરસાદ પડશે. હવામાન વિભાગે ચાર દિવસ વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ઉજ્જૈન, ગ્વાલિયર, ચંબલ અને સાગરમાં વધુ અસર થશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાન બદલાયું, પંજાબ-હરિયાણામાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે હિમાચલમાં બરફવર્ષા થઈ શકે છે.