કોંગ્રેસે 24 Akbar Road ઓફિસ ખાલી કરવી પડશે.
કોંગ્રેસે 24 Akbar Road ઓફિસ ખાલી કરવી પડશે.
Published on: 26th March, 2026

દિલ્હીમાં 24 Akbar Road પરની કોંગ્રેસની ઓફિસ ઐતિહાસિક છે, જે કોંગ્રેસના દબદબા સમયે ધમધમતી હતી. કોંગ્રેસે ઓફિસ શીફ્ટ કરી છે, જ્યાં ઘણા નેતાઓની કારકિર્દી શરૂ થઈ. એસ્ટેટ વિભાગે 28 માર્ચ સુધીમાં ઓફિસ ખાલી કરવા નોટિસ આપી છે.