ઉત્તર ગુજરાતમાં માર્ચના અંતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં ચિંતા.
ઉત્તર ગુજરાતમાં માર્ચના અંતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં ચિંતા.
Published on: 26th March, 2026

ઉનાળામાં વારંવાર પલટા બાદ, હવામાન વિભાગની માર્ચના અંતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે. 29 માર્ચે બનાસકાંઠા તેમજ 30 માર્ચે બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. WESTERN DISTURBANCEની અસર હેઠળ ગુજરાત ઉપર માવઠાની ઘાત ઊભી થઈ છે, જેનાથી ઘઉંની ખરીદી કરનારા ખેડૂતો પણ ચિંતિત છે.