ધ્રાંગધ્રા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
ધ્રાંગધ્રા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
Published on: 26th March, 2026

ધ્રાંગધ્રામાં રામનવમી શાંતિથી ઉજવાય તે માટે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જેમાં PI એમ.યુ.મસી, હિન્દુ-મુસ્લિમ આગેવાનો અને શોભાયાત્રાના સંચાલકો હાજર રહ્યા. Ram Navami તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે આયોજન કરાયું હતું.