કચ્છમાં આગામી 3 કલાકમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી.
કચ્છમાં આગામી 3 કલાકમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી.
Published on: 26th March, 2026

ગુજરાતમાં સૂકા હવામાન વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૮ માર્ચથી WESTERN DISTURBANCEથી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૨૯ માર્ચથી માવઠાની આગાહી છે, જ્યારે ૩૦ માર્ચે મધ્ય ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.