સંઘવીની મિમિક્રી, IAS શુક્લાની ભૂલ: VIDEOમાં ગરમ વાતો અને ઠંડા ગોળાની મજા!
સંઘવીની મિમિક્રી, IAS શુક્લાની ભૂલ: VIDEOમાં ગરમ વાતો અને ઠંડા ગોળાની મજા!
Published on: 26th March, 2026

રાજનીતિ અને બ્યૂરોક્રેસીના અંદરના રહસ્યો જાણવા માટે VIDEO જુઓ. IAS હારિત શુક્લાએ મંત્રીનું નામ બોલવામાં ભૂલ કરી, જ્યારે સંઘવીએ કોઈકની મિમિક્રી કરી. 'પારકી પંચાત'ની જેમ આ VIDEO તમને મનોરંજન પુરું પાડશે!