ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, ધરોઈ ડેમ 83% ભરાયો, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, ધરોઈ ડેમ 83% ભરાયો, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
Published on: 30th July, 2025

રાજ્યમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આજે આગાહી કરી નથી પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. હાલમાં લો- પ્રેશર સિસ્ટમ, ટ્રફ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે. આજે ભારે વરસાદની શક્યતા નથી પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.