ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, સાંજ સુધીમાં ભારે પવન ફૂંકાશે.
ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, સાંજ સુધીમાં ભારે પવન ફૂંકાશે.
Published on: 18th March, 2026

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી છે. Cyclonic circulation સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં પવન ફૂંકાશે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી કરી છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.