કંકુ ચૌધરીની અપીલ: અમારો માળો ન વિખેરશો, મારા બાળકને માં બાપ વિનાનું ન કરશો.
કંકુ ચૌધરીની અપીલ: અમારો માળો ન વિખેરશો, મારા બાળકને માં બાપ વિનાનું ન કરશો.
Published on: 18th March, 2026

બે વર્ષ પહેલાં એક ચૌધરી યુવતીને રબારી યુવક ભગાડી ગયો, જેને પરત લાવવા સમાજનું સંમેલન છે. કંકુ ચૌધરીએ રાજીખુશીથી પ્રેમલગ્ન કર્યા અને તેમને એક બાળક છે. ચૌધરી અને રબારી સમાજને વિનંતી છે કે તેમને તેમના દીકરાથી દૂર ન કરે, અને તેમનો માળો ન વિખેરાય.