ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસે તમામ MLAને બહાર કાઢ્યા.
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસે તમામ MLAને બહાર કાઢ્યા.
Published on: 18th March, 2026

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. સરકારી કચેરીઓ અને સ્કૂલો બાદ હવે વિધાનસભાને ધમકી મળી. ડોગ અને Bomb squad દ્વારા તપાસ શરૂ, તમામ ધારાસભ્યોને પોલીસે બહાર કાઢ્યા. સવારે 9 વાગ્યાનું સત્ર મોકૂફ રાખવામાં આવ્યું છે. Police દ્વારા તપાસ ચાલુ છે.