ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 9 વાગ્યાની બેઠક મોકૂફ
ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 9 વાગ્યાની બેઠક મોકૂફ
Published on: 18th March, 2026

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી. અનામી ઇમેલથી મળેલી ધમકીમાં વિધાનસભા સહિત અનેક સ્થળોએ બોમ્બ હોવાનો દાવો. ચૈત્રી નવરાત્રિ પહેલાં ધમકીથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ. સવારે 9 વાગ્યાની બેઠક મોકૂફ.