છેલ્લાં 10 વર્ષમાં માત્ર 57 KM Storm Water Line: તંત્ર નિષ્ફળ.
Published on: 29th July, 2025
શહેરમાં BJP શાસન છતાં વરસાદી પાણી ભરાય છે. 10 વર્ષમાં માંડ 57 KM લાઇન નખાઈ. AI, IMDનો ઉપયોગ માત્ર વાતો છે. રવિવારના વરસાદમાં મ્યુનિ. અધિકારીઓ ગાયબ હતા. Olympic અને Smart Cityની વાતો વચ્ચે શહેરમાં પાણીથી તારાજી છે. 3200 KM રસ્તા સામે 965 KM જ Storm Water Line છે.

Published on: July 29, 2025