આણંદ જિલ્લાના જળાશયોમાં બોટીંગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
આણંદ જિલ્લાના જળાશયોમાં બોટીંગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
Published on: 28th July, 2025

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. એસ. દેસાઈ દ્વારા આણંદ જિલ્લાના તમામ જળાશયો જેવા કે નદી, તળાવ, નહેર, દરિયામાં પરવાનગી વગર બોટીંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 25મી ઓગસ્ટ 2025 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે અને ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. જળાશયોમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ રહેશે.