અમદાવાદ-બોટાદ જિલ્લાના 8 તાલુકામાં મેઘરાજાની સેન્ચ્યુરી
અમદાવાદ-બોટાદ જિલ્લાના 8 તાલુકામાં મેઘરાજાની સેન્ચ્યુરી
Published on: 21st September, 2026

અમદાવાદ અને બોટાદ જિલ્લાના 8 તાલુકાઓમાં મેઘરાજાએ 100 ઇંચથી વધુ વરસાદ વરસાવી સેન્ચ્યુરી ફટકારી છે. દસ્ક્રોઇ, ધોળકા, ધંધુકા અને વિરમગામમાં સરેરાશ કરતાં 24% થી 39% વધુ વરસાદ નોંધાયો છે. 100 કિલોમીટરના અંતરમાં આવેલા ધોળકા અને ધંધુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે પડોશી તાલુકા ધોલેરામાં માત્ર 17 ઇંચ (61%) વરસાદ નોંધાયો છે. વાર્ષિક સરેરાશ 700 મીમી વરસાદ ધરાવતા ધોલેરામાં ઓછા વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે.