વાતાવરણ: બે દિવસ વાદળિયું, પછી ઉઘાડ, અઠવાડિયે છૂટાછવાયાં ઝાપટાં.
વાતાવરણ: બે દિવસ વાદળિયું, પછી ઉઘાડ, અઠવાડિયે છૂટાછવાયાં ઝાપટાં.
Published on: 29th July, 2025

બંગાળની ખાડીની સિસ્ટમ ઉત્તરપ્રદેશ તરફ જતા શહેરમાં અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી બે દિવસ વાદળિયું વાતાવરણ, પછી ઉઘાડ નીકળશે. હવામાન વિશેષજ્ઞે અઠવાડિયામાં છૂટાછવાયા ઝાપટાંની વકી વ્યક્ત કરી. ગુજરાતના સરહદી વિસ્તારો સુધી પહોંચેલી લો-પ્રેસર સિસ્ટમ ઉત્તરપ્રદેશ તરફ આગળ વધી. શનિવારથી શરૂ થયેલા વરસાદને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.8 ડિગ્રીએ પહોંચ્યું હતું.