ટીમ ઇન્ડિયા હવે ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવશે: ડ્રીમ11 દ્વારા 'ડ્રીમ મની એપ' લોન્ચ, ગેમિંગ પ્રતિબંધ બાદ નવું પગલું.
ટીમ ઇન્ડિયા હવે ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવશે: ડ્રીમ11 દ્વારા 'ડ્રીમ મની એપ' લોન્ચ, ગેમિંગ પ્રતિબંધ બાદ નવું પગલું.
Published on: 24th August, 2025

ગેમિંગ પ્રતિબંધ બાદ Dream11 દ્વારા 'ડ્રીમ મની એપ' લોન્ચ કરાઈ છે, જે FD, digital gold માં રોકાણમાં મદદ કરશે. આ એપ દૈનિક ખર્ચાઓનો હિસાબ રાખવાની સાથે રોકાણનો હિસાબ રાખવામાં પણ મદદ કરશે. આ એપ હાલમાં બીટા ટેસ્ટિંગમાં છે અને Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે. Dream11 હવે ફિનટેક ક્ષેત્રમાં પ્રવેશી આવકનો નવો સ્રોત બનાવવા માંગે છે.