World News: બ્રિટનના નાયબ વડાપ્રધાન કરચોરીમાં ફસાયા, 42 લાખના કૌભાંડમાં પદ ગુમાવ્યું.
Published on: 05th September, 2025
બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે એન્જેલા રેનરનું રાજીનામું સ્વીકાર્યું. કર ચૂકવણીમાં ગેરરીતિઓ સામે આવી, જેમાં તેમણે 'સ્ટેમ્પ ડ્યુટી' નામનો ઓછો કર ચૂકવ્યો હતો, જેનાથી તેમને આશરે 40,000 પાઉન્ડ એટલે કે 42 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો. Angela Rayner એ ટેક્સ કૌભાંડની કબૂલાત કરી. બ્રિટનમાં આ બાબતે ચર્ચાએ જોર પકડ્યુ છે.

Published on: September 05, 2025