બફેટ કોંકા -કોલા થી દર કલાકે ₹ 80 લાખ કમાય છે, વાર્ષિક ₹ 7,031 કરોડનું ડિવિડન્ડ અને 40 કરોડ શેર.
Published on: 21st July, 2025
વોરેન બફેટની કંપની Berkshire Hathaway કોકા-કોલા ના શેરમાંથી દર કલાકે ₹80 લાખથી વધુ કમાય છે. તેમની પાસે 40 કરોડ શેર છે, જેનાથી તેમને દર વર્ષે ₹ 7,031 કરોડનું ડિવિડન્ડ મળે છે. બફેટે 1988 થી અત્યાર સુધીમાં એક પણ શેર વેચ્યો નથી અને કોકા - કોલા માં 7 % થી વધુ હિસ્સો ધરાવે છે. આ વર્ષે કોકા-કોલાના શેરે 13 % વળતર આપ્યું છે.

Published on: July 21, 2025