ગુજરાતના 19 બેસ્ટ ટૂરિઝમ સ્પોટ: તીર્થધામથી 'ગોવા' જેવા એમેઝિંગ પ્લેસ, ટિકિટ-નાઈટ સ્ટે-પાર્કિંગ ડિટેલ્સ એક ક્લિકમાં.
ગુજરાતના 19 બેસ્ટ ટૂરિઝમ સ્પોટ: તીર્થધામથી 'ગોવા' જેવા એમેઝિંગ પ્લેસ, ટિકિટ-નાઈટ સ્ટે-પાર્કિંગ ડિટેલ્સ એક ક્લિકમાં.
Published on: 30th December, 2025

નવ વર્ષની શરૂઆત માટે ગુજરાતના પવિત્ર તીર્થધામો જેવા કે અંબાજી, દ્વારકા અને સોમનાથની મુલાકાત લો. ત્યારબાદ પરિવાર સાથે ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને ઉજવણી કરો. ગુજરાતના ફેમસ મંદિરો, રાત્રિ રોકાણ, પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટેશનની માહિતી મેળવો. ટુર પ્લાનિંગ સરળ બનાવવા માટે આ ગ્રાફિક્સમાં ડિટેલ્સ ઉપલબ્ધ છે.