ચાંદીમાં રેકોર્ડ બ્રેક, સોનું પણ ચમક્યું; એક કિલો ચાંદી અને 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ.
ચાંદીમાં રેકોર્ડ બ્રેક, સોનું પણ ચમક્યું; એક કિલો ચાંદી અને 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ.
Published on: 24th December, 2025

વૈશ્વિક અનિશ્ચિતતાઓ, રોકાણોની માંગ અને ઔદ્યોગિક વપરાશ વધતા ચાંદીએ સોના અને શેરબજારથી સારું વળતર આપ્યું છે. MCX પર સોના અને ચાંદીએ રેકોર્ડ બનાવ્યા. ચાંદીના ભાવમાં ₹10,000નો વધારો થયો છે, જે ₹2,33,000 પર ટ્રેડ કરી રહી છે. US Federal Reserve દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા અને ઔદ્યોગિક માંગને કારણે ભાવ વધ્યા.