જામનગરમાં ચારણ સમાજનો અનોખો ત્રિશૂલ રાસ: બાળાઓ જગદંબા બની ગરબે ઘૂમે છે, જુઓ Video.
જામનગરમાં ચારણ સમાજનો અનોખો ત્રિશૂલ રાસ: બાળાઓ જગદંબા બની ગરબે ઘૂમે છે, જુઓ Video.
Published on: 26th September, 2025

જામનગરમાં સોનલ માતા નવરાત્રિ ઉત્સવમાં, ચારણ સમાજની બાળાઓ જગદંબા બની ત્રિશૂલ રાસ રમે છે. આ રાસ સોનલ માતાના મંદિરે થાય છે, જ્યાં બાળાઓ માતાજીના પોશાકમાં ત્રિશૂલ વડે ગરબા રમે છે. આજના modern યુગમાં પણ, આ બાળાઓ આપણી સંસ્કૃતિ જાળવી રહી છે અને લોકો આ પૌરાણિક રાસને માણે છે.