યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના કોચ બની શકે, કુલદીપ યાદવ લખનઉ જાયન્ટ્સમાં?
યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના કોચ બની શકે, કુલદીપ યાદવ લખનઉ જાયન્ટ્સમાં?
Published on: 19th June, 2026

IPL 2027માં યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફનો ભાગ બની શકે છે, જે તેમનો પ્રથમ કોચિંગ કાર્યકાળ હશે. બીજી તરફ, સ્પિનર કુલદીપ યાદવ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમતા જોવા મળી શકે છે. આ દરમિયાન, રિષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસીની સંભાવનાઓ પણ વધી રહી છે. પંતે લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડ્યા બાદ આ ચર્ચા તેજ બની છે, જ્યાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું.