બિહારની બેટી અક્ષરા ગુપ્તાએ 126 બૉલમાં ફટકાર્યા 306 રન!
બિહારની બેટી અક્ષરા ગુપ્તાએ 126 બૉલમાં ફટકાર્યા 306 રન!
Published on: 19th June, 2026

બિહારની 19 વર્ષીય ક્રિકેટર અક્ષરા ગુપ્તાએ અંડર-19 વન ડે ટ્રોફીમાં 126 બૉલમાં 306 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે 55 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને પોતાની ટીમ A ને 450 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ટીમ C ને 329 રનથી હરાવીને ટીમ A એ નોંધપાત્ર જીત મેળવી. અક્ષરાની આ સિદ્ધિ ભવિષ્યમાં ભારતીય મહિલા ક્રિકેટ માટે નવી આશા જગાવે છે.