કઈ સીરિઝથી 'કિંગ કોહલી' ફરી મેદાન પર ગર્જના કરશે?
કઈ સીરિઝથી 'કિંગ કોહલી' ફરી મેદાન પર ગર્જના કરશે?
Published on: 19th June, 2026

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 85 સદી ફટકારી ચૂકેલા અને સચિન તેંડુલકરના 100 સદીના રેકોર્ડની નજીક પહોંચેલા વિરાટ કોહલી IPL 2026 બાદ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. પરંતુ, આ ઈજામાંથી તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. 85 સદી ફટકારનાર 'કિંગ કોહલી' તેની આગામી કઈ સીરિઝથી મેદાન પર વાપસી કરશે, તેને લઈને સારા સમાચાર મળી રહ્યા છે, જે તેના ફેન્સ માટે ઉત્સાહજનક છે.