રોહિત શર્માની ODI નિવૃત્તિના સમાચાર: BCCI ના પ્લાનને કારણે ચર્ચામાં
રોહિત શર્માની ODI નિવૃત્તિના સમાચાર: BCCI ના પ્લાનને કારણે ચર્ચામાં
Published on: 19th June, 2026

રોહિત શર્માની વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. એવી માહિતી મળી રહી છે કે અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે તેમની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે. BCCI ના નવા પ્લાન મુજબ, રોહિત શર્મા 2027 ODI World Cup નો ભાગ નહીં હોય. આ સમાચારો સોશિયલ મીડિયા અને કેટલીક ન્યૂઝ ચેનલો પર વાયરલ થયા છે, પરંતુ BCCI કે રોહિત શર્મા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પસંદગીકારો રોહિતની ફિટનેસ અને ફોર્મને લઈને ચિંતિત છે.