2027 ODI વર્લ્ડ કપ: ટીમ ઇન્ડિયાના આ 8 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત
2027 ODI વર્લ્ડ કપ: ટીમ ઇન્ડિયાના આ 8 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત
Published on: 19th June, 2026

2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓ માટે, ભારતીય ટીમ 2026 માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનારી મેચોમાં નવા ખેલાડીઓને પરખશે. તાજેતરની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓએ પ્રભાવિત કર્યા છે. જોકે, શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (ફિટ રહે તો), જસપ્રિત બુમરાહ અને હર્ષિત રાણા જેવા 8 ખેલાડીઓ 2027 વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં રમવા માટે લગભગ નિશ્ચિત છે. બાકીના સ્થાનો માટે સ્પર્ધા રહેશે.