IND vs AFG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં મોટા બદલાવ, નીતિશ કુમાર રેડ્ડી ની વાપસી શક્ય.
IND vs AFG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં મોટા બદલાવ, નીતિશ કુમાર રેડ્ડી ની વાપસી શક્ય.
Published on: 19th June, 2026

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 2-0 થી અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ વનડે ચેન્નાઈમાં રમાશે, જ્યાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા છે. આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોએશના જણાવ્યા મુજબ, અનફિટનેસ બાદ નીતિશ કુમાર રેડ્ડી પરત ફરી શકે છે. અર્શદીપ સિંહને આરામ આપી શકાય છે અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને તક મળી શકે છે. ટોચના ત્રણ બેટ્સમેનોમાં કોઈ ફેરફાર નહીં થાય.