એથરનું નવું ફીચર: ઇ-સ્કૂટર ખાડા પહેલા એલર્ટ આપશે અને વૉઇસ કમાન્ડથી પણ ચાલશે.
Published on: 31st August, 2025
એથર ઇલેક્ટ્રિક સ્કૂટર હવે ખાડા અને ખરાબ રસ્તા માટે એલર્ટ આપશે. 'એથર કોમ્યુનિટી ડે 2025'માં Atherstack 7.0 જાહેર થયું. જેમાં પોથોલ એલર્ટ, ક્રેશ એલર્ટ અને Infinite Cruise Control જેવા સેફ્ટી ફીચર્સ છે. આ ઇવેન્ટમાં રેડક્સ કોન્સેપ્ટ સ્પોર્ટ્સ સ્કૂટર અને EL પ્લેટફોર્મ પણ રજૂ કરાયા. Atherstack 7.0માં વૉઇસ કંટ્રોલ, લાઈવ લોકેશન શેરિંગ અને ટાયર પ્રેશર જેવી સુવિધાઓ પણ છે. હવે 7 inch touch screen પણ ઉપલબ્ધ થશે.

Published on: August 31, 2025
Published on: 01st September, 2025