સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ 'WhatsApp' પ્રાઇવસી શરતોનું પાલન કરશે
સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ 'WhatsApp' પ્રાઇવસી શરતોનું પાલન કરશે
Published on: 24th February, 2026

મેટા કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં ડેટા પ્રાઈવસીના ભારતીય નિયમોનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી છે. 16મી માર્ચથી ભારતમાં 'ડેટા પ્રાઈવસી'ની નવી ગાઈડલાઈન લાગુ થશે અને જાહેરાત માટે ડેટાનો ઉપયોગ નહીં થાય. ડેટા શેરિંગના નામે નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મૂકી શકાય નહીં. અગાઉ WhatsApp ડેટા શેરિંગ મુદ્દે વૈશ્વિક માપદંડોનું પાલન કરતુ હતું.