રણમાં ખીલ્યું ગુલાબ: વસંતમાં ફૂલના ચહેરા ઊતરી ગયા, વાત તારાં રૂપરંગ વિશે થઇ હશે.
રણમાં ખીલ્યું ગુલાબ: વસંતમાં ફૂલના ચહેરા ઊતરી ગયા, વાત તારાં રૂપરંગ વિશે થઇ હશે.
Published on: 27th July, 2025

એકના એક દીકરા માટે આવેલ કન્યાનો બાયોડેટા અને ફોટોગ્રાફ્સ જોઈ મમ્મી-પપ્પા ખુશ થયાં. નિષ્કામે ફોટા જોયા, કન્યા સુંદર હતી પણ વિચારો અલગ હતા. નિરાલીને ધનવાન ઘરજમાઈ જોઈતો હતો, જ્યારે નિષ્કામને જાત મહેનતથી જીવવું હતું. નિરાલી સાથે મુલાકાત બાદ નિષ્કામે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, કારણ કે વિચારધારામાં મેળ ન હતો. નિરાલીના લગ્નજીવન સફળ ન થયા, તે ડિપ્રેશનની સારવાર લઈ રહી છે.