સ્પોટિફાયમાં મેસેજિંગ ફીચર આવી રહ્યું છે, ફ્રી અને પેઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.
સ્પોટિફાયમાં મેસેજિંગ ફીચર આવી રહ્યું છે, ફ્રી અને પેઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.
Published on: 03rd September, 2025

સ્પોટિફાય યુઝર્સ માટે સારા સમાચાર છે! મનગમતું મ્યુઝિક સાંભળવા માટે આ સર્વિસમાં મેસેજિંગ ફીચર આવી રહ્યું છે, જેનો લાભ ફ્રી અને પેઇડ બંને પ્રકારના યૂઝર્સ લઈ શકશે. સ્વીડનની Spotify કંપનીએ ઓગસ્ટ ૨૦૨૫માં આ ફીચરની જાહેરાત કરી હતી.