તાપીમાં શિક્ષણ અને આરોગ્યનું નવું પગલું: વ્યારામાં 7D લેબ અને વિદ્યાર્થી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન, વિદ્યાર્થીઓને અનોખી સુવિધા મળશે.
Published on: 05th August, 2025
વ્યારામાં સૌપ્રથમ 7D લેબ અને વિદ્યાર્થી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. 7D લેબમાં 3D વીડિયોથી જટિલ વિષયો સરળતાથી સમજાશે. 'વિદ્યાર્થી આરોગ્ય ચિકિત્સા કેન્દ્ર' આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ થયું છે. જેમાં વિદ્યાર્થીઓની છ મહિને સંપૂર્ણ તબીબી તપાસ અને સિકલ સેલની તપાસ કરવામાં આવશે. વ્યારા મેડિકલ એસોસિયેશનનો પણ સહયોગ રહેશે.

Published on: August 05, 2025