સેમ ઓલ્ટમેનનો ખુલાસો: ChatGPT પર તમારી અંગત વાત 'private' નથી.
Published on: 26th July, 2025
OpenAIના CEO સેમ ઓલ્ટમેને જણાવ્યું કે ChatGPT યુઝર્સની પર્સનલ માહિતી 'private' નથી. યુઝર્સે મેન્ટલ હેલ્થ કે ઇમોશનલ એડવાઇસ જેવી પર્સનલ વાતો શેર કરવાનું ટાળવું જોઈએ. કેસને લગતી કોઈ વાત હોય તો આ માહિતી શેર થઈ શકે છે. માટે સાવચેતી રાખવી જરૂરી છે.

Published on: July 26, 2025