ઇસરોનું NISAR મિશન: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી પહેલાં એલર્ટ.
Published on: 26th July, 2025
Isro અને Nasa નું NISAR મિશન લોન્ચ માટે તૈયાર છે. ભારત માટે મોટી સિદ્ધિ છે. આ Nasa-Isro સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. આ માટે GSLV-F16 રોકેટ વપરાશે, જે આપત્તિ પહેલાં એલર્ટ આપશે.

Published on: July 26, 2025