AI રેસમાં Microsoftનું જોરદાર કમબેક: કોપાયલટના યુઝર્સ Gemini અને ChatGPT કરતાં વધ્યા.
AI રેસમાં Microsoftનું જોરદાર કમબેક: કોપાયલટના યુઝર્સ Gemini અને ChatGPT કરતાં વધ્યા.
Published on: 05th September, 2025

Microsoft AIની રેસમાં પાછું આવ્યું; Gemini અને ChatGPTની સરખામણીમાં Copilot AI ચેટબોટના યુઝર્સ વધ્યા. એનાલિટિક્સ ફર્મ કોમસ્કોરના આંકડા મુજબ Microsoft આગળ છે. ટકાવારી દર્શાવે છે કે Microsoft AIની રેસમાં ટક્કર આપી રહ્યું છે. અત્યાર સુધી Gemini, ChatGPT અને ડીપસિકની ચર્ચા હતી.