ભારત સ્પેસમાં AI ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ બની શકે છે, પ્રોટોટાઇપ 2026 સુધીમાં લોન્ચ થવાની શક્યતા.
ભારત સ્પેસમાં AI ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ બની શકે છે, પ્રોટોટાઇપ 2026 સુધીમાં લોન્ચ થવાની શક્યતા.
Published on: 24th February, 2026

ભારત સ્પેસમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. અગ્નિકુળ કોસ્મોસ અને નીવ ક્લાઉડ AI ક્લાઉડ કંપની પ્રથમ ડેટા સેન્ટર બનાવશે, જે આ વર્ષના અંત સુધીમાં પ્રોટોટાઇપ મોકલશે. પૃથ્વીની નજીક આ સેન્ટર લાગશે, જ્યાં વીજળીની ચિંતા નહીં રહે અને ઠંડુ વાતાવરણ હોવાથી કૂલિંગ મશીનની જરૂર નહીં પડે.