હરિદ્વાર મનસા દેવી મંદિરમાં નાસભાગ: 6 ભક્તોના મોત, વીજકરંટથી દુર્ઘટનાની આશંકા.
હરિદ્વાર મનસા દેવી મંદિરમાં નાસભાગ: 6 ભક્તોના મોત, વીજકરંટથી દુર્ઘટનાની આશંકા.
Published on: 27th July, 2025

**Haridwar Stampede news:** ઉત્તરાખંડના મનસા દેવી મંદિરમાં ભીડને કારણે નાસભાગ થઈ, જેમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા અને ઘણા ઘાયલ થયા. કારણ અકબંધ છે.