EPFO માં મોટા ફેરબદલ: હવે દરેક વ્યક્તિએ UAN ને લઈને આ કામ ફરજિયાત કરવું પડશે.
Published on: 05th August, 2025
Employees' Provident Fund Organisation (EPFO) એ UAN ને Umang App દ્વારા એક્ટિવ કરવાનું ફરજિયાત કર્યું છે. 7 ઓગસ્ટથી શરૂઆત થશે. હવે UAN આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા જ એક્ટિવેટ થશે, નહિંતર સેવાઓ બંધ થઈ શકે છે. ઉમંગ એપથી UAN બનાવવો પણ શક્ય છે.

Published on: August 05, 2025