માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી અને લોકમેળો યોજાયો.
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી અને લોકમેળો યોજાયો.
Published on: 18th March, 2026

માંડલના ઉઘરોજમાં શક્તિ માતાજીની માંડવી અને લોકમેળાનું આયોજન થયું, જ્યાં 'જય શક્તિ'ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. બળદો દ્વારા રથ ખેંચવાની પરંપરા જળવાઈ રહી અને મંદિરના શીખર પર ધ્વજારોહણ કરાયું. આ કાર્યક્રમમાં માંડલ તાલુકા અને ચુવાળ પંથકના લોકો જોડાયા હતા.