સિટી એન્કર: 'ઝરૂખો'માં 'આકાશવાણીનું આ મુંબઈ કેન્દ્ર છે' કાર્યક્રમમાં કિરીટ બારોટ અને હર્ષા જગદીશ રેડિયો સંસ્મરણો વાગોળશે.
સિટી એન્કર: 'ઝરૂખો'માં 'આકાશવાણીનું આ મુંબઈ કેન્દ્ર છે' કાર્યક્રમમાં કિરીટ બારોટ અને હર્ષા જગદીશ રેડિયો સંસ્મરણો વાગોળશે.
Published on: 06th September, 2025

'ઝરૂખો' સાહિત્યિક કાર્યક્રમો માટે જાણીતું છે. 7મી સપ્ટેમ્બરે કિરીટ બારોટ અને હર્ષા જગદીશ રેડિયો સાથેના સંસ્મરણો અને સર્જનની વાતો કરશે. કાર્યક્રમનું નામ 'આકાશવાણીનું આ મુંબઈ કેન્દ્ર છે....' છે. સ્થળ સાઈબાબા મંદિર, બોરીવલી પશ્ચિમ છે. કિરીટ બારોટ આકાશવાણીના વરિષ્ઠ અધિકારી અને હર્ષા જગદીશે ગુજરાતી તથા હિન્દી તખ્તા પર કામ કર્યું છે અને સીરીયલ રાઇટર છે.