સુરેન્દ્રનગર: ચંદ્રગ્રહણને કારણે મંદિરોના દર્શનના સમયમાં બદલાવ, BLOOD MOON જોવા મળશે.
સુરેન્દ્રનગર: ચંદ્રગ્રહણને કારણે મંદિરોના દર્શનના સમયમાં બદલાવ, BLOOD MOON જોવા મળશે.
Published on: 06th September, 2025

તા. 7મી સપ્ટેમ્બરે થનાર ચંદ્રગ્રહણ (BLOOD MOON)ને લીધે ઝાલાવાડના મંદિરોમાં દર્શન બંધ રહેશે. ગ્રહણનો રાશીઓ પર પ્રભાવ પડશે. સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ મહત્વની ઘટનાઓ છે. ભારતમાં આ ગ્રહણ સંપૂર્ણ દેખાશે, જે 82 મીનીટ સુધી ચાલશે. ગ્રહણ સમયે ભોજન વર્જીત છે, દાન-પુણ્ય વિશેષ ફળ આપે છે. ચંદ્ર લાલ દેખાશે.