Rajkot News: રાજકોટ મનપાનું અશુદ્ધ પાણી; બે મહિનામાં લીધેલા 26 પાણીના નમૂના fail થયા.
Published on: 03rd August, 2025
રાજકોટ મનપા દ્વારા અપાતું પાણી અશુદ્ધ, 26 નમૂના fail થયા. જગનાથ, રાધાનગર, નારાયણનગર, જંગલેશ્વર, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ. રાધાનગર, ગોવિંદરત્ન આવાસ, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારોમાં શંકા. પાણી ખરાબ હોવાથી રોગચાળો ફેલાવાની શક્યતા. મનપાએ 4708 નમૂના લીધા હતા. સ્થાનિકોની હાલત કફોડી.

Published on: August 03, 2025