પાટણ: ચાણસ્માના કારોડા ગામે તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.
પાટણ: ચાણસ્માના કારોડા ગામે તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.
Published on: 07th August, 2025

ચાણસ્માના કારોડા ગામે રામાપીર મંદિર નજીકના તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી. પોલીસ અને NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. ગામલોકોએ તળાવમાં લાશ તરતી જોઈ પોલીસને જાણ કરી. પોલીસે લાશને બહાર કઢાવી. આ લખાય છે ત્યાં સુધી લાશની ઓળખ થઇ નથી એવું પોલીસે જણાવ્યું.