વડોદરાની Parul Universityના ગ્રેજ્યુએટ્સની Indian Armed Forcesમાં નિમણૂક, દેશની સેવામાં જોડાશે.
Published on: 03rd August, 2025
Parul Universityના વિદ્યાર્થીઓ Armed Forcesમાં ટ્રેઇની ઓફિસર્સ તરીકે નિયુક્ત થયા છે, જે યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે. આ વિદ્યાર્થીઓ Indian Navy અને Indian Armyમાં અધિકારી તરીકે ફરજ બજાવશે. ફેકલ્ટી ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના અનિમેષ નારાયણ, સુજલ તિવારી અને યુવરાજ સિંઘ Indian Naval Academyમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેનિશ કુમાર ડાંગરની Indian Armyમાં ટેક્નિકલ ઓફિસર તરીકે પસંદગી થઈ છે.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025