સુરતમાં 4 હજાર મહેમાનોની હાજરીમાં 101 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા.
સુરતમાં 4 હજાર મહેમાનોની હાજરીમાં 101 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા.
Published on: 15th March, 2026

સુરત એરપોર્ટ રોડ પર રાજઘરાના લોન્સ ખાતે યશવી ફાઉન્ડેશન દ્વારા 101 જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્ન યોજાયા. પિતાવિહોણી દીકરીઓને પ્રાથમિકતા અપાઈ, તથા સર્વાઈકલ કેન્સરની રસી અપાશે. 4,000થી વધુ મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. ગીરની અનાથ દીકરીનું કન્યાદાનનું સપનું યશવી ફાઉન્ડેશને સાકાર કર્યું.