1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો રાજીનામું: Mahudi જૈન શ્વેતામ્બર સંઘનો દાવો, વિવાદ વકર્યો.
1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો રાજીનામું: Mahudi જૈન શ્વેતામ્બર સંઘનો દાવો, વિવાદ વકર્યો.
Published on: 15th February, 2026

Mahudi Jain Temple વિવાદ: ટ્રસ્ટીઓએ આરોપોને નકારી બદનક્ષીનો દાવો કરવાની ચીમકી આપી. અંકિત મહેતાને ગુનાઈત ઇતિહાસને પગલે બરતરફ કરાયા. ભક્તોને ગેરમાર્ગે દોરાય છે. ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે.