મહાશિવરાત્રી: સોમનાથમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ' નાદથી શિવાલય ગુંજ્યું.
મહાશિવરાત્રી: સોમનાથમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ' નાદથી શિવાલય ગુંજ્યું.
Published on: 15th February, 2026

મહાશિવરાત્રીએ ગીર સોમનાથનું સોમનાથ મહાદેવ મંદિર ભક્તિથી રંગાયું. 'હર હર મહાદેવ'ના નાદથી પંથક ગુંજ્યો. 5 લાખ યાત્રિકોની સંભાવના, વિશેષ વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. CCTV અને ડ્રોનથી મોનિટરિંગ.