દહેજની Alivus Life Sciences કંપનીમાં આગ: રાસાયણિક પ્રક્રિયામાં 3 કામદારો દાઝ્યા, તપાસ શરૂ.
દહેજની Alivus Life Sciences કંપનીમાં આગ: રાસાયણિક પ્રક્રિયામાં 3 કામદારો દાઝ્યા, તપાસ શરૂ.
Published on: 15th February, 2026

ભરૂચમાં Alivus Life Sciences કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા 3 કામદારો દાઝ્યા. ફાયર વિભાગે આગ બુઝાવી; ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ. જખ્મીઓને વડોદરા ખસેડાયા. Alivus Life Sciences API નું ઉત્પાદન કરે છે.