મહા શિવરાત્રિએ ગુજરાતમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવ મંદિરોમાં ભીડ.
મહા શિવરાત્રિએ ગુજરાતમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવ મંદિરોમાં ભીડ.
Published on: 15th February, 2026

આજે રાજ્યના શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. ગિરનાર, સોમનાથ, અમદાવાદ, સુરતમાં શિવ આરાધનાના દ્રશ્યો. ગિરનારમાં શિવરાત્રિ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે.